Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

જૈન અગ્રણી માયુરભાઈ શાહે મતરૂપી ફરજ નિભાવી

જૈન અગ્રણી મયુરભાઈ શાહે પોતાની ફરજ નિભાવી સવારમાં જ મતદાન કર્યું હતું. તેમણે ભાજપના તમામ ઉમેદવારોની જીતની સાથે બધી મહાનગરપાલિકા માં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરેલ.

(1:43 pm IST)