Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

વોર્ડ નં.૭માં બાવાજી શાળાનાં બુથમાં ઇ.વી.એમમાં બટન નં૧૧ પ્રેસ ન થતું હોવાની ફરીયાદઃ ઝોનલ ઓફીસર સ્થળ પર દોડી ગયા

રાજકોટઃ અહીંનાં વોર્ડ નં.૭માં સોની બજારમાં આવેલ બાવાજી શાળાનાં એક બુથમાં ઇ.વી.એમમાં ૧૧નંબરનું બટન પ્રેસ ન થતી હોવાની ફરીયાદ વોડ નં.૭નાં કોગ્રેસનાં ઉમેદવાર રણજીત મુંધવાએ કરતા ઝોનલ ઓફીસર સ્થળ પર પહોચી નિરીક્ષણ કર્યુ હતુ.

(11:17 am IST)