Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટ મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા તેમના પત્ની અને p.g.v.c.l નાં એમ.ડી શ્વેતા તેવતીયાએ મતદાન કર્યુ

રાજકોટ: આજે સવારે ૧૦:૦૦ વાગ્યે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા તેમના ધર્મપત્ની અને પી.જી.વી.સી.એલ. ના એમ.ડી. શ્રી શ્વેતા અગ્રવાલ ( શ્વેતા તેવતિયા) રા.મ્યુ. કો. શાળા નં. ૧૧, મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા, રાષ્ટ્રીય શાળા સામે, મનહર પ્લોટ, રાજકોટ ખાતે મતદાન કર્યું.(તસ્વીર : અશોક બગથરીયા)

(11:41 am IST)