Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટના વોર્ડ નં.૯માં સવારે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં ૧૫ થી ૧૬ ટકા મતદાન

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૯માં સવારે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં ૧૫ થી ૧૬ ટકા મતદાન થયું છેઃ શાંતિપૂર્ણ મતદાન ચાલુ હોવાનું એનસીપીના ઉમેદવાર ગમનલાલ દવેએ જણાવ્યું હતું

(10:56 am IST)