Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટની સરસ્વતી શીશુ મંદિર સ્કૂલમાં વોટીંગ મશીન બગડયું: દેકારો

રાજકોટઃ શહેરના એરપોર્ટ વિસ્તાર નજીક આવેલ સરસ્વતી શીશુ મંદિર સ્કૂલના ૩૪ નંબરના બૂથમાં વોટીંગ મશીન બગડયું: મતદારોએ દેકારો બોલાવ્યોઃ મતદારોની લાંબી લાઈનો લાગી

(10:55 am IST)