Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પ્રોહીબીશનના અનેક ગુન્હામાં સંડોવાયેલ જંગલેશ્વરનો ઈમ્તિયાઝ ઉર્ફે ઈનતુંડાને ફરીવાર પાસામાં ધકેલાયો

ભક્તિનગર પોલીસે તૈયાર કરેલ દરખાસ્ત પર પાસાનો હુકમ કરતા પોલીસ કમિશનર

રાજકોટ : ભક્તિનગર પોલીસ દ્વારા વિદેશી દારૂના વેચાણ કરવાના અનેક ગુન્હામાં સંડોવાયેલ અને વર્ષ 2019માં પાસામાં જઈ આવેલ આરોપીને ફરીવાર પાસાની દરખાસ્ત કરતાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ થાય અને દારૂનું વેચાણ કરતા આરોપીઓ ગુન્હાઓ કરતા અચકાય તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જે,સીપી,ખુર્શીદ અહેમદ ,ડી,સી,પી, ઝોન-1 રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ એ,સી,પી, પૂર્વ વિભાગ આર,એસ,ટંડેલના માર્ગદર્શન હેઠળ આરોપીની વોરંટ બજવણી કરી હરિ

આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ઈનતુંડો ભીખુભાઇ ઉર્ફે મહેબુબભાઇ પઠાણ ( જાતે સિપાઈ, ઉ,વ, 20  રહે, જંગલેશ્વર શેરી ન,31 આઝાદ ચોક રાજકોટ ) ની અટકાયત કરીને સુરત જેલ હવાલે મોકલી આપેલ છે

 આ કામગીરીમાં પોલીસ, ઇન્સ, વી,કે,ગઢવી, પો,સ,ઇન્

સ, પી,બી, જેબલીયા,પોલીસ હેડ કોન્સ, નિલેશભાઈ મકવાણા,ધનશ્યામભાઈ મેણીયા ,ભાવેશભાઈ મકવાણા,પ્રવીણભાઈ સોનારા,હોમગાર્ડ હાર્દિક પીપળીયા તથા પીસીબી શાખાના પો.હેડ,કોન્સ,રાજુભાઈ દહેકવાલ,શૈલેષભાઇ રાવલ,અજયભાઇ શુક્લા,ઇંદ્રજીતસિંહ સીસોદીયા,રાહૂલગિરી ગોસ્વામી જોડાયા હતા

(11:03 pm IST)