Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઝુડિયો દ્વારા રાજકોટમાં એકસકલૂઝિવ સ્ટોર

 ટાટા ગ્રુપની તથા ભારતની સૌથી મોટી રિટેલ ચેઇનમાંની એક ટ્રેન્ટ લિમિટેડમાં ઝુડિયો દ્વારા એકસકલૂઝિવ બ્રાન્ડ સ્ટોર સીટી ગોલ્ડ, ત્રિકોણ બાગ સર્કલ, રાજકોટ ખાતે ખુલ્લો મૂકાયો છે. ભારતમાં ઝુડિયોનો આ ૩૬મો સ્ટોર છે અને વાજબી કિંમતે આદર્શ ગો-ટૂ ફેશન ડેસ્ટિનેશન છે, જે ટ્રેન્ડી વસ્ત્રો ઓફર કરે છે. મેન્સવેર, વિમેન્સવેર, એથનિક વેર, કિડ્સ વેર, ફૂટવેર અને એકસેસરીઝનું ફેશન કલેકશન રજૂ કરાયું છે.

(3:42 pm IST)