Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અનુસૂચિત જાતિને અન્યાય બંધ કરોઃ પંચાયતના પ્રવેશદ્વારે આંદોલન

રાજકોટઃ. જિલ્લા પંચાયતના પ્રવેશદ્વાર ખાતે આજે અનુસૂચિત જાતિના કેટલાક લોકોએ ધરણા પર બેસી આંદોલન કરેલ. તેમણે આ જાતિના લોકો સાથે ભેદભાવ બંધ કરી હક્ક આપવા, ૧૯૮૪થી બાકી રહેલ ૧૦૦ વારના પ્લોટ આપવા, સ્મશાન ભૂમિ નીમ કરવા, ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ માટે જમીન ફાળવવા વગેરે માંગણીઓ કરી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)