Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

એસીપી ક્રાઇમની ટીમનો નવાગામ ઢોળા પર અશ્વિન ઉર્ફ રાતીના ઘરમાં દરોડોઃ ૬૦ બોટલ દારૂ કબ્જે

રાજકોટઃ એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની ટીમે નવાગામ ઢોળા પર રહેતાં અશ્વિન ઉર્ફ રાતી છગનભાઇ કોળીના ઘરમાં  દરોડો પાડી રૂ. ૧૮ હજારનો ૬૦ બોટલ દારૂ કબ્જે કર્યો છે. પી.એસ.આઇ. ઓ.પી. સિસોદીયા, એએસઆઇ ચંદ્રસિંહ જાડેજા, જગદીશભાઇ કિહોર, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, ભુપતભાઇ

(12:02 pm IST)