Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઈન્દ્રનીલભાઈએ મતદાન કર્યુ

રાજકોટ : પૂર્વ ધારાસભ્ય અને કોંગી અગ્રણી શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ મતદાન કરી ફરજ અદા કરી હતી. બાજુમાં કોંગી ઉમેદવાર અભિષેક તાળા પણ નજરે પડે છે.

(11:50 am IST)
  • હવે ગરમીના દિવસો શરૃઃ રાજકોટ ૩૪ ડીગ્રી : રાજકોટઃ ઠંડીના દિવસો હવે પુરા થયા છેઃ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છેઃ ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી.ચાલુ થવા લાગ્યા છેઃ દરમિયાન આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં મહતમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું છેઃ સાંજ સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે access_time 4:32 pm IST

  • આ એવી સરકાર છે કે જે લોકોને ડરાવીને રાજ કરે છે : સરકારના ડરથી મહાનુભાવો મોઢું બંધ રાખે છે : ખેડૂત આંદોલન સહીત જુદા જુદા પ્રશ્ને મૌન રાખવા મજબુર ફિલ્મી કલાકારો પ્રત્યે સહાનુભતિ દાખવું છું : પૂર્વ મિસ ઇન્ડિયા અને બૉલીવુડ સેલિબ્રિટી ગુલ પનાગ access_time 1:12 pm IST

  • ઝારખંડમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં થયો ડાન્સ : મંત્રીઓ સામે ડાન્સરે લગાવ્યા ઠુમકા : વિડિઓ વાયરલ થતા ચકચાર : ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં યોજાતા કાર્યક્રમો વચ્ચે ઝારખંડના સરાયકેલા -ખરસાવા જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જન આક્રોશ રેલી યોજાઈ : મંચ પરથી છોકરીઓ દ્વારા લૈલા ગીતની ધૂન પર ડાન્સ કરાયો હતો જેમાં કાર્યકરોએ પણ ઠુમકા લગાવ્યા હતા access_time 9:27 am IST