Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વાહ...સામાકાંઠો વાહ...આજે સૌથી ઓછા ૧૭ લોકો માસ્ક વિના નિકળ્યા!!

રાજકોટઃ શહેરમાં ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાનાં ભંગ બદલ આજે વધુ ૧૧પ લોકો દંડાયાઃ રૂ. ર૩ હજારનો દંડ ભર્યોઃ આજે સૌથી ઓછા ઇસ્ટઝોન એટલે કે સામા કાંઠા વિસ્તારમાં ૧૭ લોકો માસ્ક વિના નિકળ્યાઃ જયારે સેન્ટ્રલ ઝોનમાં પ૭ તથા વેસ્ટ ઝોનમાં ૪૧ લોકો માસ્ક પહેર્યા વિના નિકળતા પકડાયા હતા.

(3:49 pm IST)