Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સ્કૂલ -કોલેજનાં વિદ્યાર્થીઓને પાણી-તિરંગા ઝંડા સહીતની વસ્તુઓનું વિતરણ

રાજકોટઃ તિરંગા યાત્રામાં સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને સ્થળપર પીવાનું પાણી, તિરંગા ઝંડા અને ખેસ, ફુલ વગેરે ચીજવસ્તુઓનું વિતરણ  થયેલ. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:19 pm IST)