Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગંજીવાડા વિસ્તારમાં સિમેન્ટ રોડ બનશેઃ ખાતમુહુર્ત

શહેરના વોર્ડ નં. ૧પમાં આવેલ ગંજીવાડા શેરી નં. પ૬, પ૭, પ૯,૬૦, ૬૧, ૭૯,૮૦માં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની વર્ષ ર૦૧૯-ર૦ની ગ્રાન્ટમાંથી આરસીસી રોડનું ખાતમુહુર્ત રાજકોટના કાર્યકારી મેયર અશ્વીનભાઇ મોલીયા અને ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીના વરદ હસ્તેકરવામા઼ આવેલ તે વખતની તસ્વીર. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલીકા શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી ખાસ ઉપસ્થિત રહયા હતા. તેમજ વોર્ડ નં.૧પ પ્રમુખ સોમભાઇ ભાલીયા સહીત સુનાભાઇ મોરી, મયુરભાઇ બથવાર, પાંચાભાઇ વજકાણી, ભીખુભાઇ ડાભી, અશોકભાઇ બોરીયા, વરજાંગભાઇ હુંબલ, વિનોદભાઇ કુમારખાણીયા, ધીરૂભાઇ વજકાણી,  હસુભાઇ છાંટબાર, ઉજેશભાઇ દેશાણી, વિરમભાઇ રબારી, બીપીનભાઇ પરમાર, મયુરભાઇ વજકાણી, સત્યાનંદભાઇ યાદવ, પ્રવિણભાઇ મકવાણા, કેશુભાઇ ગોહીલ, કિશોરભાઇ  ગોવિંદભાઇ વાઘેલા, અજયભાઇ ચાવડા, કાળુભાઇ વજકાણી, ભરતભાઇ ચુડાસમા, ભરતભાઇ ડાભી, અશોકભાઇ દરબાર, મગનભાઇ સાકરીયા, કનુભાઇ મેવાડા, ધનસુખભાઇ મકવાણા, ભરતભાઇ ડાભી, અશોકભાઇ દરબાર, મગનભાઇ સાકરીયા, કનુભાઇ મેવાડા, ધનસુખભાઇ મકવાણા, હિતેશભાઇ સરવૈયા, મુકેશભાઇ માલકીયા, લાભુબેન વશરામભાઇ ભુસડીયા, મધુબેન સુરેશભાઇ દાદુકીયા, નીમુબેન અરવિંદભાઇ કમાણી, ભાનુબેન મકવાણા, મધુબેન શેખ, કમબેન વલકુભાઇ બાયલ, પુનીબેન દાનાભાઇ બાયલ, નીમુબેન અગ્રાવત તેમજ વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:32 pm IST)
  • નોટબંધી સમયે સરકારે બહાર પડેલી 2000 રૂપિયાની નોટોનો 31 ટકા જથ્થો જ ચલણમાં : 2017 ની સાલમાં આ પ્રમાણ 50 ટકા હતું : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રેડમાં બેહિસાબી નાણાં તરીકે ઝડપાયેલી 2 હજાર રૂપિયાની નોટો સરકારના કબ્જામાં હોવાથી ઉપરાંત RBI તરફથી ઓછો જથ્થો મોકલતો હોવાથી શોર્ટેજ : પાર્લામેન્ટમાં નાણામંત્રીની સ્પષ્ટતા access_time 12:55 pm IST

  • ગાંધી પરિવારની સુરક્ષા પર સંસદમાં ધમાલઃ ભાજપ - કોંગ્રેસના સાંસદો આમને - સામને access_time 1:02 pm IST

  • શા માટે સોનીયા ગાંધી-રાહુલ ગાંધીને અપાયેલ એસપીજી કમાન્ડોનું રક્ષણ પાછું ખેચ્યું? ૧૧ વાગે અમિતભાઇ શાહ સંસદમાં નિવેદન- વિગતો જાહેર કરશે access_time 1:03 pm IST