Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

અરૂણ જેટલી - નિરંજન શાહની મુલાકાત

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે ત્યારે તેઓની સાથે કેન્દ્રના નાણામંત્રી શ્રી અરૂણ જેટલી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ મંત્રી શ્રી નિરંજનભાઈ શાહ સાથે મુલાકાત થઈ હતી. તે પ્રસંગની તસ્વીર.

(4:23 pm IST)