Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વર્ચ્યુઅલ નવરાત્રી મહોત્સવમાં ગીતો પિરસતા કલાકારો

રાજકોટઃ માં નો ગરબો વર્ચ્યુઅલ નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગઈકાલે ત્રીજા નોરતે કલાકારો મયુર બુદ્ધદેવ, દેવ ભટ્ટ, મોન્ટુ મહારાજ, ધારા માણેક, રેખા પુરોહિત, રિધમ ટીમના મહેશ ધાકેશા, નરેશ ધાકેશા, મ્યુઝિક રવી, વાયોલીન સાગર બારોટએ જમાવટ કરી હતી. ધર્મેશ મકાતી, મયુર બુદ્ધદેવ, દેવ ભટ્ટના માર્ગદર્શનમાં માં નો ગરબો આયોજન સમિતિના મિલન ગોહિલ, ઈમરાન જે, જયેશ દવે, કેયુર પોટા, દર્શિત કાચા, જય દવે, રાજેશ મજીઠીયા, આફિસ જેરીયા, કલ્પેશ કાચા, રમેશ હીરપરા, કમલેશ ડોડીયા, હર્શજીત ગઢવી, ધર્મેશ મકાતી, કેયુર બુદ્ધદેવ, મયુર બુદ્ધદેવ, જય મકાતી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:03 pm IST)