Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વિવાદાસ્પદ કોંગી કોર્પોરેટર નીતીન રામાણી જનરલ બોર્ડમાં ગેરહાજર રહયા

રાજકોટઃ વોર્ડ નં. ૧૩ નાં કોંગ્રેસનાં કોર્પોરેટર નિતીન રામાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની નોટીસ અપાઇ છે ત્યારે આજે તેઓ જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા અનેક તર્ક-વિતર્કો થઇ રહયા છે.

(4:02 pm IST)