Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કોરોનાની ઝપટે ચડ્યા: હોસ્પિટલમાં દાખલ

રાજકોટના ભૂતપૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયાને કોરોના પોઝિટિવ આવતા ૪-૫ દિ'થી તેમની સારવાર ચાલુ છે. આજે શ્વાસ લેવામાં તકલીફ સર્જાતાં તેમને ગીરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર છે.

(2:29 pm IST)
  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST

  • મેઘાલયમાં ભૂકંપ : મેઘાલયમાં 'તુરા'થી ૮૦ કિલોમીટર ઉત્તર તરફ ૩.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે. access_time 10:37 pm IST

  • બાયડના કોંગ્રેસ ધારાસભ્ય કોરોનાના પ્રકોપમાં ફસાયા : બાયડ કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવેલ છે. access_time 2:31 pm IST