Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

શિવધામમાં આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ - મહાઆરતી બાદ મહોત્સવનું સમાપન

રાજકોટ : રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ તથા સર્વેસમાજ આયોજીત - સંકલિત - શિવધામ પરિસરમાં આયોજીત શિવ ઉત્સવમાં આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ આ શિવ ઉત્સવ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. ગઈસાંજે મહાઆરતીમાં ઝી ૨૪ કલાક પરિવારમાંથી દિપકભાઈ રાજાણી પરિવાર સાથે તથા આજકાલ દૈનિકના મોભી ધનરાજભાઈ જેઠાણી, અકિલા દૈનિકના પત્રકાર રણજીતભાઈ ચૌહાણ તેમજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ચંદુભા પરમાર, યુવરાજસિંહ તલાટીયા, મૌલિકસિંહ વાઢેર, જયદીપસિંહ ભાટી, લાલભા ડોડીયા, દોલતસિંહ ડોડીયા, રોહિતસિંહ ચૌહાણ, જયપાલસિંહ વાઘેલા તેમજ ક્ષત્રીય સમાજના ઈન્દુભા રાઓલ, જે.પી.જાડેજા, ભરતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા. કૃષ્ણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, ૨ણ જીતસિંહ જાડેજા, રાજદીપસિંહ ચુડાસમા, ડી.બી.ગોહેલ, કિશોરસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, વિજયસિંહ રાણા, ઉમેદસિંહ જાડેજા, હર્ષાબા જાડેજા, કૌશલબા જાડેજા, ઈન્દુબા જાડેજા, ઉમાબા જાડેજા, મીનાબા જાડેજા, ઉર્મિલાબા ઝાલા (કરણી સેના પ્રમુખ), રસીકબા ઝાલા તેમજ વાલ્મીકી સમાજના યતિનભાઈ વાઘેલા, ગીતાબેન પુરબીયા, દીપકભાઈ પરબીયા, પરીતેશભાઈ ઝાલા પાયલબેન વાઘેલા, સોનલબેન ઝાલા,  પીન્ટુભાઈ વાઘેલા, હિતેશભાઈ વાઘેલા, લલીતભાઈ ઝાલા તેમજ દેવુભાઈ વાંઝા (પ્રમુખ), કાંતિભાઈ ભટ્ટી, નીલેશભાઈ ગોહેલ, અરવિંદભાઈ સોલંકી, ડો. રાજુભાઈ ચૌહાણ, નીતિનભાઈ રાઠોડ, ગીરધરભાઈ બગથરીયા, લલીતભાઈ ધામેલીયા, ઠાકરશીભાઈ વાઘેલા, સચીનભાઈ પરમાર, વિશાલભાઈ ચૌહાણ, જયોત્સનાબેન ભરી તેમજ પ્રજાપતિ સમાજના અરુણભાઈ કાપડિયા, રાજુભાઈ કાપડિયા, શૈલેશભાઈ સીતાપરા, હિતેશભાઈ ગધાત્રા, વિજયભાઈ સીતાપરા તેમજ ધોબી સમાજના નીતિનભાઈ બુદેલા, દિનેશભાઈ બદલા, કમલેશભાઈ બુંદેલા, અતુલભાઈ ચૌહાણ, સંજયભાઈ ગોહેલ, પ્રકાશભાઈ ગોહેલ, બંસીભાઈ ગોહેલ, સુધીરભાઈ બુદેલા તેમજ કાઠી ક્ષત્રિય સમાજના સત્યેન્દ્રભાઈ ખાચર, માણસુરભાઈ વાળા, રાજુભાઈ વાળા, ઘનુભાઇ બસિયા હાજર રહ્યા હતા.

ગઈકાલે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા શહેરની અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા શિવ પરીવાર વિશે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિજેતાઓને ઈનામ આપવામાં આવેલ.

આરતીનો સતવારા સમાજના મોહનભાઈ સોનાગ્રા, વિજયભાઈ નકુમ, હરીભાઈ નકુમ, ભગવાનભાઈ પરમાર, વલ્લભભાઈ બુમતરીયા અને દિનેશભાઈ કણજારીયા તેમજ રજપૂત સમાજના ચંદુભાઈ પરમાર, કૈલાશભાઈ નકુમ, દોલતસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, જયદીપભાઈ ભટ્ટી, લાલભાઈ ડોડીયા, મોહનભાઈ ડોડીયા, યોગરાજસિંહ તલાટીયા, મનુભાઈ પરમાર, ગોવિંદભાઈ વાઢેર, ધીરૂભાઇ રાઠોડ, જયસુખભાઈ રાઠોડ, જીતુભાઈ રાઠોડ, રમેશભાઈ ચૌહાણ તેમજ ગૌસ્વામી સમાજના કૈલાશપુરી ગોસ્વામી, કૈલાશગીરી ગોસ્વામી, નિલેશપરી ગોસ્વામી, મહેશપરી ગૌસ્વામી, વસંતપરી ગૌસ્વામી, સંજયગીરી ગૌસ્વામી, હસમુખગીરી ગૌસ્વામી, ભાવેશપરી ગૌસ્વામી, દર્શનગીરી ગૌસ્વામી, હસમુખભાઇ ગૌસ્વામી, મયુરભારથી ગૌસ્વામી, વિનોદભાઈ ગૌસ્વામી, વિજયભાઈ ગૌસ્વામી, શિલ્પાબેન ગૌસ્વામી, તેજલબેન ગૌસ્વામી, સરોજબેન ગૌસ્વામી, ગીતાબેન ગૌસ્વામી, ભાર્ગવીબેન ગૌસ્વામી, કલ્પનાબેન ગૌસ્વામી તેમજ સિંધી સમાજના સંત શ્રી અમરલાલ સ્વામી સ્વામી દશરથલાલ, ધનરાજભાઈ જેઠાણી, લીલારામભાઈ પોપટાણી, જીતેશભાઈ પુનવાણી, દિલીપભાઈ આસવાણી, વાસુદેવભાઈ ભંભાણી, પ્રકાશભાઈ અડવાણી, જીતુભાઈ, દુર્ગેશભાઈ, ગુરૂમુખભાઈ, સુનિલભાઈ વીજવાણી, રામચંદ્રભાઈ શીરવાણી, કિશોરભાઈ અડવાણી તેમજ શીખ સમાજના જલમીતસિંગ, દર્શનસીંગ, સરદારબાગ સિંગ, દેવેન્દ્રસિંગ, પરમસિંગ વગેરેએ લાભ લીધો હતો.

આ આયોજનને સફળ બનાવવા મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ તથા વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઈ દોંગા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, દર્શનીલબેન રાજયગુરૂ, ગાયત્રીબેન ભટ્ટ, પારૂલબેન ડેર, રસીલાબેન ગરૈયા, જાવેદ અઝીઝ, અભિષેકભાઈ તાળા, રાજુભાઈ જુન્જા, કિશોરસિંહ જાડેજા, દીક્ષીતાબેન, ચિરાગભાઈ જસાણી, કમલેશભાઈ સાંગાણી, હેમંતભાઈ વીરડા, અમિષાબેન ગોહેલ, ડોલીબેન, હર્ષાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, યોગીતાબેન વાડોલીયા, યુનુસભાઈ જુણેજા, હારૂનભાઈ ડાકોરા, હર્ષદભાઈ, ઈમરાનભાઈ પરમાર, સાહીલભાઈ ચૌહાણ, એઝાઝભાઈ, કેવલભાઈ, સલીમભાઈ કારીયાણી, બશીરભાઈ શોએબભાઈ, હસુભાઈ બાંભણીયા, જીતેન્દ્રભાઈ ઠાકર, ભાસ્કરભાઈ પંડ્યા, અમિતભાઈ ઠાકર, ભાવેશભાઈ પટેલ, અનીતાબેન ગોપલાણી, મનીષાબેન થાવરાણી, ગીરીરાજસિંહ જાડેજા, યજ્ઞેશભાઈ દવે, સંજયભાઈ વડેચા, તૃપ્તિબેન જોષી સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

આજની આરતીમાં યજમાનપદે માળી સમાજ અને દેવીપૂજક સમાજ રહેશે. દરેક સમાજના આગેવાનોને તેમના સમાજના ભાઈઓ તથા બહેનોને પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જણાવ્યુ હતું.

(4:09 pm IST)