Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પંચાયતની કારોબારીના કેસમાં સુનાવણી પૂરી આવતીકાલે ચૂકાદો જાહેર થવાની શકયતા

રાજકોટ તા. ર૦ :.. જિલ્લા પંચાયતની તા. ર૧ જૂલાઇની કારોબારી બેઠકના ઠરાવોના અમલીકરણ સામેનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. ભાજપ જૂથે કારોબારીની કાર્યવાહી રદ કરવા ડબલ બેચમાં અપીલ કરી છે. આજે સુનાવણીપુરી  થઇ ગયાનું અને આવતીકાલે ચૂકાદો આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે. હાઇકોર્ટે ઠરાવોના અમલીકરણ સામે સ્ટે. ન આપ્યો તે બાબતને ખાટરીયા જૂથ આશાસ્પદ ગણાવે છે. (પ-

(4:03 pm IST)