Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

લોકોને કેવી સુવિધા મળશે? વિજયભાઇ અને અંજલીબેને અદ્યતન લાયબ્રેરીનું સ્થળ નિરિક્ષણ કર્યુઃ

આજે ન્યુ.રાજકોટમાં રૈયા રોડ પર પ કરોડના ખર્ચે નિર્મીત લાયબ્રેરીનું નિરિક્ષણ મુખ્યમંત્રી વિજયભાઇ ત્થા તેમના પત્ની અંજલીબેન કર્યુ હતું તે વખતની તસ્વીરમાં મ્યુ.કમિશ્નર બંછાનિધી ત્થા  સીટી ઇજનેર અલ્પનાબેન વિગતો સળજાવી રહેલા દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:12 pm IST)