Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક તરીકે મહેસાણાના યોગેશ પટેલની નિમણૂક

રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી દિનેશભાઈ જેઠવાને ફરજ મુક્ત કરાયા છે. નવો ઓર્ડર ઇસ્યુ ના થાય ત્યાં સુધી અમદાવાદ હાજરી આપવા આદેશ થયો છે.

રાજકોટ એસ.ટી ડિવિઝનના નવા વિભાગીય નિયામક તરીકે મહેસાણાના શ્રી યોગેશભાઈ પટેલની નિયુક્તિ થઈ છે.

(1:33 am IST)