Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ટ્રકના થપ્પા...ઓફિસોના શટર બંધ...બધુ સુમસામ...

રાજકોટઃ સવારે ૬ વાગ્યાથી રાજકોટ સહિત દેશભરમાં ટ્રાન્સપોર્ટ હડતાલ શરૂ થઈ જતા હાઈવે સૂમસામ બની ગયા હતા. તસ્વીરમાં રૂડા ટ્રાન્સપોર્ટનગર ખાતે ટ્રકોની કતારો-થપ્પા લાગી ગતા તે નજરે પડે છે, બીજી તસ્વીરમાં એક પણ ટ્રાન્સપોર્ટ ઓફિસ ખૂલી નથી તે જણાય છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:47 am IST)