Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

૧૬ કિ.મી.ની ગતિએ ફુંકાતા ગરમ પવન વચ્ચે રાજકોટમાં ૩૯ ડિગ્રી

શહેરના ડીલકસ ચોક ૩૯, કોર્પોરેશન ચોક ૩૯, માધાપર ચોકડી ૩૮, સોરઠીયા વાડી સર્કલ ૩૬.૭, નાનામૌવા સર્કલ ૩૮.૮, ત્રિકોણ બાગ ૩૮.૬, અકિલા સર્કલે ૩૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયેલ છે.

(3:52 pm IST)