Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

મહાનગરપાલીકાના બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીને તાળાથી ડરપોકપણું પુરવાર

મેયરને કોંગ્રેસીઓની આટલી બધી બીક ? તોય પાડાના વાંકે પખાલી ડામ શા માટે? : શિસ્તબધ્ધ રજુઆતની ભાષા નહી સમજતા હવે આગામી બોર્ડમાં લડી લેવા નિરધાર વ્યકત કરતા કોઠારીયા કોલોની યુવા ગ્રુપ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા અને ડેમોક્રેસીના એડવોકેટ હિંમતભાઇ લાવડીયા

(5:02 pm IST)