Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓના બાળકોને શિક્ષણ સમિતિની શાળામાં ફરજિયાત અભ્યાસ કરાવો : વશરામભાઇ સાગઠિયા

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનાં આજે મળેલ જનરલ બોર્ડમાં  શિક્ષણ સમિતિના કર્મચારીઓના બાળકોને શિક્ષણ સમિતિની શાળામાં ફરજિયાત અભ્યાસ કરાવાનો ઠરાવ કરવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયને લેખિત પત્ર પાઠવાયો

 

(4:56 pm IST)