Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બાઇ સાહેબબા હાઇસ્કુલમાં વાર્ષિક ઉત્સવ

 ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ બાઇ સાહેબબા ગર્લ્સ હાઇસ્કુલના સ્થાપના દિવસે પ્રદર્શન, સાંસ્કૃીતક કાર્યક્રમોનું આયોજન થયુ હતુ. જેમાં યુવારાજ શ્રી માંધાતાસિંહજી અને યુવરાણી શ્રી કાદમ્બરી દેવીજી, જિલ્લા શિક્ષણાધિકારી ડો. એમ. આર. સાગરકાએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. શાળાની વિવિધ પ્રવૃતિ ડીસ્પ્લે દ્વારા રજુ કરાઇ હતી. હસ્તકલા અને ચિત્રકામ અને પુસ્તક પ્રદર્શનનો પણ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી - વાલીગણે લાભ લીધો હતો.

(4:40 pm IST)