Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સરોજીની સ્કુલ દ્વારા ગોષ્ઠી

 સ્વામીશ્રી શ્રૃતપ્રજ્ઞજી અને શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય ડો. સોનલબેન ફળદુના પ્રયાસોથી વિદેશમાં રહેતા ભણતા, એન.આર.આઇ. યુવાનો સાથે અનુભવોનું શેરીંગ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો શ્રૃતપ્રજ્ઞ સ્વામીએ પધારેલા મહેમાનોનો પરિચય આપતા જણાવેલ કે આરામ કર્યા વગર, તમારી સામે ઉપસ્થિત થયા છ.ે શાળાની બે વિદ્યાર્થીનીઓને શ્રેષ્ઠ ગાવા બદલ ઇનામો અપાયા હતા ડો. સોનલબેને પધારેલ યુવાનોનું સ્વાગત કર્યું હતું.

(4:38 pm IST)