Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જનરલ બોર્ડ સર્વાનુમતે નહિ બહુમતિએ મંજુર : વશરામ સાગઠીયા

રાજકોટ, તા. ર૦  : મ્યુનિ. કોર્પોરેશનનું આજે મળેલ જનરલ બોર્ડ સર્વાનુમતે નહિ બહુમતીએ મંજુર થયાનું વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે,  આ અંગે વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે કાર્પેટ આકારણીના દર અને નિયમોની દરખાસ્તનો કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, આમ જનરલ બોર્ડ અમારી દૃષ્ટિએ બહુમતીએ મંજુર થયું ગણાઇ તેમ વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું.

(4:15 pm IST)