Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વોર્ડનં.૪ની પેટાચુંટણીમાં પરેશભાઇ પીપળીયા વિજેતા થતા પદાધિકારી ઓ તથા કોર્પોરેટરોએ શુભેચ્છા પાઠવી હતી

 શહેરના વોર્ડ નં.૪ની પેટાચુંટણીમાં ભાજપ ઉમેદવાર પરેશભાઇ પીપળીયાને વિજેતા બનવા બદલ મેયર ડો. જૈમન ઉપાધ્યાયપ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ, સ્ટેન્ડિીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક રાજુભાઇ અઘેરા, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, મનીષભાઇ રાડીયા, જયમીનભાઇ ઠાકર, બાબુભાઇ આહિર, અશ્વિનભાઇ મોલીયા, અશ્વિનભાઇ ભોરણીયા, આશિષભાઇ વાગડીયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, અનિલભાઇ રાઠોડ, મુકેશભાઇ રાદડીયા, બીનાબેન આચાર્ય, વિજયાબેન વાછાણી, મીનાબેન પારેખ, વર્ષાબેન  રાણપરા, જાગૃતિબેન ઘાડીયા, જયોત્સનાબેન ટીલાળા, અજંનાબેન મોરજરીયા, શિલ્પાબેન જાવિયા, સંજુબેન કળોતરા, દેવુબેન જાદવ, કિરણબેન સોરઠીયા, અનિતાબેન ગૌસ્વામી, દુર્ગાબા જાડેજા, સોફિયાબેન દલ, પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા સહિતના કોર્પોરેટરશ્રીઓએ શુભેચ્છા પાઠવી હતી.

(4:13 pm IST)