Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ચર્ચા વચ્ચે ચર્ચા !

 મ્યુનિ. કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા ચર્ચા કરી રહેલ તે તસ્વીરમાં નજરે પડે છે. એવો અંદાજ છે કે તેઓ બંને અંદાજ પત્રની ચર્ચા કરતા હશે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:56 pm IST)