Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જામનગર રોડ પરથી જીતેન્દ્ર આહિરનું બાઇક ચોરાયું

રાજકોટ તા. ૨૦: ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી-૩માં રહેતાં અને જીયો સ્ટોર નામે ધંધો કરતાં જીતેન્દ્ર હસમુખભાઇ ચાવડા (આહિર) (ઉ.૨૮)નું હોન્ડા સ્પ્લેન્ડર જીજે૩એફસી-૮૪૨૨ રૂ. ૩૦ હજારનું કોઇ જામનગર રોડ રીયલ પર્લ પાર્ટી પ્લોટની પાર્કિંગની ખુલ્લી જગ્યામાંથી ૫/૨ના રોજ કોઇ ચોરી જતાં ગાંધીગ્રામમાં જાણ કરતાં એએસઆઇ મેરામભાઇ રવાભાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:24 am IST)