Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

BSNL કર્મચારીઓ-અધીકારીઓમાં પ્રચંડ રોષ નવેમ્બર મહિનાનો પગાર હજુ નથી થયોઃ કંટાળીને રાજકોટ BSNLના ટોચના ૪ અધીકારીએ "VRS" મૂકી દીધું

BSNL કર્મચારીઓ ફરી નિરાશ બન્યા છે ભારે રોષ પ્રજવળી રહ્યો છેઃ નવેમ્બર મહિનાનો પગાર હજુ જમા નહિં થતા ઘોર નિરાશાઃ સરકાર અને મેનેજમેન્ટની નીતિ-રીતિથી થાકી રાજકોટ BSNL  ના ૪ ટોચના અધિકારીઓએ "VRS" મૂકતા ખળભળાટ એમાં ત્રણ ડિવીઝનલ ઇજનેર તો ૧ AGM હોવાનો સંકેતઃ એક અધીકારી લોહાનગર એક્ષચેંજ ખાતે બોલાવી નિર્દોષને ઝપટે લેતા હોવાની અને આડેધડ બદલીઓ કરાતી હોવાની રાવઃ તપાસ મંગાઇ

(3:18 pm IST)