Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

આઇઓસી બોટલીંગ પ્લાન્ટમાં શકમંદ બેગ સાથે ઘુસ્યોઃ કોલ મળતાં જ પોલીસ દસ મિનીટમાં પહોંચી ગઇ

કુવાડવા રોડ આઇઓસી બોટલીંગ પ્લાન્ટમાં શંકાસ્પદ શખ્સ એક બેગ સાથે ઘુસી જતાં સેફટી ઓફિસર અભિષેક રાવતે જાણ કરતાં ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં કુવાડવા પીઆઇ એમ. સી. વાળા, કયુઆરટી પીએસઆઇ ઝાલા, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના પીએસઆઇ રબારી, ડોગ સ્કવોડ, ડીસીબી પીએસઆઇ યુ. બી. જોગરાણા, એસઓજી પીઆઇ આર.વાય. રાવલ તથા કર્મચારીઓ કોલ મળ્યાની દસ જ મિનીટમાં પહોંચી ગયા હતાં અને કામગીરીમાં જોડાયા હતાં. શંકાસ્પદ શખ્સને પકડી લઇ બેગને ડિફયુઝ કરવામાં આવી હતી. અંતે આ મોકડ્રીલ જાહેર થઇ હતી.

(11:35 am IST)