Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

બીન ખેતી ઓપન હાઉસમાં ૧૮ કેસનો નિકાલઃ ૪પને કલેકટરે હાથોહાથ ઓર્ડર આપ્યા

રાજકોટઃ ગઇકાલે કલેકટર કચેરીમાં બીનખેતી ઓપન હાઉસ યોજાયેલ જેમાં જુદા જુદા ૧૦૮ કેસોનો નિકાલ થતા કલેકટર રેમ્યા મોહને સ્થળ પર ૪પ લોકોને હાથોહાથ ઓર્ડરો આપ્યા હતા તે વખતની તસ્વીર.

(4:05 pm IST)