Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

આગામી ૨૨ નવેમ્બરથી એર ઇન્ડીયાની રાજકોટ-દિલ્હીની ફલાઇટ દરરોજ ઉડશે

એર ઇન્ડીયાનો મહત્વનો નિણર્ય : ૨૨ નવેમ્બરથી રાજકોટ-દિલ્હી ફલાઇટ દરરોજ ઉડાવવા નિણર્ય ટ્રાફીક વધતા ૧૪૦ સીટનું પ્લેન દરરોજ સાંજે આવશે અને જશે : હાલ વીકમાં ૪ દિવસ ઉડાન ભરે છે : રાજકોટ-મુંબઇ ફલાઇટ પણ દરરોજ હાઉસફુલ : બુકીંગ શરૂ

(12:18 pm IST)