Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શહેર કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦રમી

જન્મજયંતિ તથા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ૧૯૧મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની અખબારી યાદી જણાવે છે કે ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરા ગાંધીની ૧૦રમી જન્મજયંતિ તથા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ૧૯૧મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. તે વખતની તસ્વીરો . આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઇ ત્રિવેદી, દિનેશભાઇ મકવાણા, રહીમભાઇ સોરા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઇ મકવાણા, ડો. રાજેશભાઇ ત્રિવેદી, જગદીશભાઇ સખીયા, માણસુરભાઇ વાળા, કેતનભાઇ જરીયા, કૃષ્ણદતભાઇ રાવલ, ભાવેશભાઇ ખાચરીયા, નરેન્દ્રભાઇ સોલંકી, રોહિતસિંહ રાજપૂત, યુનુસભાઇ જુનેજા, જીગ્નેશભાઇ વાગડીયા, મહેશ પાસવાન, સંજયભાઇ અજુડીયા, દિલીપભાઇ આસવાણી, ઠાકરશીભાઇ ગજેરા, પ્રભાતભાઇ ડાંગર, કનકસિંહ જાડેજા, સુરજભાઇ ડેર, મયુરભાઇ વાંક, પ્રવિણભાઇ મુછડીયા, જીતુભાઇ ઠાકર, રાજેશભાઇ બદ્રકીયા, રાજેશભાઇ પાટડીયા, નીલેશભાઇ ભાલોડી, રીટાબેન વડેચા, કાન્તાબેન ચાવડા, ગોપાલ મોરવાડીયા, સંજયભાઇ, મેરામભાઇ ચૌહાણ વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમા઼ જણાવાયું હતું.

(4:14 pm IST)