Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસો.નું સ્નેહમિલન

ગેટ ટુ ગેધર-સ્નેહમિલનનું આયોજન ''અર્બન ડેક રેસ્ટોરન્ટ'' પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ ખાતે મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસો.દ્વારા કરાયુ હતુ. ભાઇઓ તથા સવિશેષ બહેનો, ફેમીલી સાથે ઉપસ્થિત રહ્યાં બદલ એસોસીએશનના હોદેદારોએ આભારની લાગણી વ્યકત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણી (ઘેલાણી ઇન્ડસ્ટ્રીઝ), ઉપપ્રમુખ પ્રદિપભાઇ મહેતા (સુવાસ ટ્રેડીંગ કાું.) માનદ મંત્રી વસંતભાઇ બલદેવ (બલદેવ ટ્રેડીંગ કું.), સહમંત્રી અશ્વિનભાઇ પટેલ (ગીતા એન્જી.કોર્પો.), ટ્રેઝરર પ્રમોદભાઇ મહેતા (મહેતા બ્રધર્સ) કારોબારી સભ્ય બિપીનભાઇ કારીયા (રાજેશ ઇન્ડસ્ટ્રીઝ), ધીરેનભાઇ ખખ્ખર (સ્ટીલ બર્ડ એજન્સી), રામજીભાઇ લાડાણી (માઇક્રો બેરીંગ), પિયુષભાઇ પટેલ (કિરીટ એન્જી.કોર્પો.) વિનુભાઇ અકબરી (કિશાન ટ્રેડીંગ કાું.), પરેશભાઇ અઢીયા (સપના સેલ્સ કોર્પો), ઇશ્વરભાઇ ભામભોલીયા (જયંત બેરીંગ પ્રો.), હસમુખભાઇ બલદેવ (નાગેશ્વર ટ્રેડીંગ કાુ)એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન પિયુષભાઇ પટેલએ કરેલ, આભારવિધી ઉપપ્રમુખ પ્રદિપભાઇ મહેતાએ કરેલ. પ્રચાર-પ્રસાર સેવા સહમંત્રી અશ્વિનભાઇ પટેલએ પુરી પાડેલ તેમ માનદ મંત્રીશ્રી વસંતભાઇ બલદેવની યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)