Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

રાજકોટમાં વરસાદી ઝાપટુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ

રાજકોટ : રાજકોટમાં મેઘરાજા ગઇકાલે વરસાદ સવારમાં તડકો નીકળ્યો હતો પરંતુ બપોરના બારેક વાગ્યાના સુમારે ઘટાટોપ વાદળો સાથે અંધારૃ છવાયું છે. આ દરમિયાન એક વરસાદી ઝાપટુ ધીમી ધારે પડી ગયું છે. અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે.

(1:42 pm IST)