Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ક્રાંતિવીર મંગલ પાંડેની જન્મજયંતિ પ્રસંગે પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી

રાજકોટ : આજરોજ ક્રાંતિવીર મંગલ પાંડેની ૧૯૪મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે માન.મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સેનીટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંચનબેન સિધ્ધપુરા તથા કોર્પોરેટરશ્રીઓ જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, બીપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, રણજીતભાઈ સાગઠીયા તથા ડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતીબેન દોશી, લીલુબેન જાદવ, કીર્તીબા રાણા, કંકુબેન ઉધરેજા, આશાબેન ઉપાધ્યાય, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, રૂચીતાબેન જોષી, દક્ષાબેન વાદ્યેલા, જયશ્રીબેન ચાવડા, મંજુબેન કુંગશીયા તથા અગ્રણીઓ કાથડભાઈ ડાંગર, કાનાભાઈ ઉદ્યરેજા, ઘનશ્યામભાઈ કુંગશીયા વિગેરે ઉપસ્થિત રહી તમામ મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરેલ.

(3:30 pm IST)