Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જાગરણની રાતે રેસકોર્ષની પાળી ફુલ

ગઇકાલે જયાપાર્વતીના જાગરણ નિમિતે લોકો હરવા ફરવાના સ્થળોએ પહોંચી ગયા હતા. ખાસ કરીને રેસકોર્ષમાં જબરી ભીડ રહી હતી. રેસકોર્ષ રીંગરોડની ફરતે આવેલ પાળી ફુલ થઇ ગઇ હતી. શેકેલી માંડવી અને મકાઇની રેકડીઓ પણ ગોઠવાઇ જતા ધુમ ઘરાકી નીકળી પડી હતી. આવો નજારો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:35 pm IST)