Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગુજરાતના ચીફ ટાઉન પ્લાનર પરેશ શર્મા રાજકોટ માં: ઓનલાઇન B.U.P. અંગે મહત્વની બેઠક

રાજકોટ : રાજયના ટાઉન પ્લાનીંગ વેલ્યુએશન વિભાગનાં ચીફ ટાઉન પ્લાનર પરેશ એલ. શર્મા આજે રાજકોટની મુલાકાતેઃ ઓનલાઇન બિલ્ડીંગ પરમીશન, પ્લાન મંજુરીની રાજકોટ કોર્પોરેશન તથા નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષાઃ રાજકોટના આર્કિટેકટ તથા કન્સલ્ટન્ટ ઇજનેરો અને નગરપાલિકાઓના અધિકારી સાથે બેઠક યોજીઃ ઓનલાઇન બાંધકામ પરવાનગી અંગે પ્રેકટીકલ કરાવાયું: અરજદારોને પડતી મુશ્કેલીઓ તથા સીસ્ટમની ત્રુટીઓની જાણકારી મેળવીઃ રાજકોટ કોર્પોરેશનની વેસ્ટઝોન કચેરી ખાતે બેઠક યોજાઇઃ રાજકોટના ટી.પી.ઓ. એમ.ડી. સાગઠિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ.

(12:05 pm IST)