Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બપોરે રII

ક્ષત્રિયોએ ૧૯૦ ફોર્મ ઉપાડયાઃ પરંતુ એક પણ ભર્યુ નથીઃ બધા ફોર્મ પડયા રહ્યા

રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોતમભાઇના વિવાદને કારણે ક્ષત્રિયો દ્વારા ૧૯૦ ફોર્મ  લેવાયા હતાઃ આજે છેલ્લા દિવસે બપોરે રII સુધી એક પણ ક્ષત્રિયોએ ફોર્મ ભર્યા નથી તમામ ૧૯૦ ફોર્મ પડયા રહ્યાઃ કલેકટર તંત્રના અધિકારીઓએ હાશકારો લીધોઃ આજ બપોરે રII સુધીમાં કુલ ૩૪૮ ફોર્મ ઉપડયા તેમાં અપક્ષ-બસપા-ભાજપ-કોંગ્રેસ સહિત માત્ર રપ ફોર્મ ભરાયા છે.

(3:16 pm IST)