Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પરેશ ધાનાણીએ સોડા-સક્કરટેટીથી ઠંડક મેળવી...

રાજકોટઃ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ગુરૂવારે જસદણ શહેરનો પ્રવાસ કર્યો હતો દરમિયાન તેમણે કાર્યકરો સાથે બજારમાં સામાન્‍ય જનની જેમ સખત ગરમીમાં લીંબુ સોડા અને સક્કરટેટીનો આસ્‍વાદ માણી પોતાનો પ્રવાસ આગળ ધપાવ્‍યો હતો. તેઓની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય લલિતભાઈ કગથરા સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા(તસ્‍વીર-અહેવાલઃ હિતેશ ગોસાઈ-જસદણ)

(11:24 am IST)