Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

હજુ આકરા તાપ માટે તૈયાર રહેજો : ૪૩ ડિગ્રીને પાર કરે તો પણ નવાઈ નહિં

હવામાન વિભાગે કહ્યુ છે કે ગરમીનો રાઉન્ડ હજુ ચાલુ જ રહેશેઃ ૪૩ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના : બપોરે ૩ વાગ્યે રાજકોટ શહેરમાં ૪૦.૪ ડિગ્રી : ૨૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ આગામી ૪૮ કલાક ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશેઃ મહત્તમ તાપમાન ૪૯ થી ૪૧ ડીગ્રી વચ્ચે રહે તેવી સંભાવના : તા.ર૬ થી ર૮ ફરી ગરમીમાં વધારો થશેઃ હિટવેવની આગાહી

(4:12 pm IST)