Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મવડી પાળ રોડ પર પુલનું ખાતમુહુર્ત

વોર્ડ નં.૧૧ માં આવેલ મવડી ગામ પાળ રોડ પર ૪૦ લાખના ખર્ચે પુલનું કામ હાથ ધરાયુ છે. જેનુ ખાત મુર્હુત વોર્ડ કોર્પોરેટર પરેશભાઇ પી. હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી, વાસુરભાઇ ડેર, મથુરભાઇ માલવી, વોર્ડ પ્રમુખ વાલજીભાઇ લકકડ, ધીરૂભાઇ ટીલારા, રાજુભાઇ ગળચર, તુલસીભાઇ સોરઠીયા, લક્ષમણભાઇ સાકરીયા, જયેશભાઇ હરસોડા, કેશુભાઇ હરસોડા, ચંદુભાઇ હરસોડા, ઘનશ્યામભાઇ હરસોડા, ઉમેશભાઇ સોરઠીયા, પરેશભાઇ સોરઠીયા, દિનેશભાઇ મેઘાણી, નવલભાઇ મેઘાણી, વિજયભાઇ ગજર, મગનભાઇ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૮)

(2:09 pm IST)