Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વાહન ચોરીના ગુન્હામાં સામેલ અજય નેપાળી પાસામાં ધકેલાયો

રાજકોટ  તા. ૧૯ : શહેરના તાલુકા યુનિવર્સિટી અને માલવીયા વિસ્તારમાં વાહન ચોરીના ગુન્હામાં સામેલ અજય સુરજ બહાદુર સાઉથ (ઉ.રર) (રહે. સાધુ વાસવાણી રોડ, સનસીટી એપાર્ટમેન્ટ મુળ નેપાળ) ને પાસામાં  ધકેલવા માટે પોલીસ કમિશનરે વોરંટ  ઇસ્યુ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પી. આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ. બી. જે. કડછા, હેડ કોન્સ. હરેશભાઇ, અમીનભાઇ, રવિરાજસિંહ, ગીરીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, લક્ષ્મણભાઇ સહિતે અજય નેપાળીની પાસા પેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. (પ-૭)

(2:06 pm IST)