Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના દર્દીના સંપર્કમાં આવેલ ડોકટરોને સેલ્ફ આઇસોલેશનની છુટ આપો : ડો. જૈમન ઉપાધ્યાય

કોરોના દર્દીના સંપર્કમાં આવેલ ડોકટરો, નર્સ, લેબ ટેકનીશ્યન સહિતના મેડીકલ સ્ટાફને સરકારી આઇસોલેટેડ વોર્ડમાં અન્ય દર્દીઓ સાથે  રાખવાને બદલે તેઓના નિવાસ્થાને સેલ્ફ આઇસોલેટેડમાં રહેવાની છુટ આપો : પૂર્વ મેયર જૈમન ઉપાધ્યાય દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત : આ અંગે ડોકટરોના હિતમાં નિર્ણય લેવાની ખાત્રી ઉચ્ચારતા  મુખ્યમંત્રી

(4:18 pm IST)