Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મારી ચૂંટણી લડવાની ઈચ્છા નથી : પરેશ ગજેરા

બિલ્ડર અગ્રણી અને ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા ચૂંટણી લડી રહ્યા છે તેવા સમાચારો વહેતા થયા છે ત્યારે પરેશ ગજેરાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારી ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ ભવિષ્યમાં સંસ્થાના આગેવાનો અને મારા હિતેચ્છુઓ જો આગ્રહ કરશે તો ચૂંટણી લડવા અંગે જરૂરથી વિચારીશ. મને જે લોકોએ સહકાર આપ્યો છે અને આપતા રહ્યા છે તેઓનો દિલથી આભાર વ્યકત કરૂ છું.

(3:36 pm IST)
  • ૭૦ વર્ષની એકધારા ''રટણ''ની હવે એકસ્પાયરી આવશેઃ પ્રિયંકા ગાંધીના મોદી સરકાર ઉપર પ્રહારોઃ 'રીપોર્ટ કાર્ડ' સાંભળવામાં સારૂ લાગે છેઃ યુપીમાં ૫ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી access_time 3:22 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST