Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

માતા-પિતા અને ભાઈને પતાવી દેવાની ધમકી આપીને દુષ્કર્મ

જૂનાગઢઃ માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન હેઠળના ચંદવાણાની એક ૧૯ વર્ષીય યુવતિનો તેના જ ગામના દિનેશ છગન ચુડાસમા તા. ૨૪-૨નાં યુવતનિા માતા-પિતા અને ભાઇને પતાવી દેવાની ધમકી આપી અપહરણ કરી ગયો હતો. આ પછી દિનેશ છગને અલગ-અલગ જગ્યાએ લઇ જઇ યુવતિ સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

(4:21 pm IST)