Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રાજકોટ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોર્પોરેટર કશ્યપભાઈ શુકલએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર વિશે અંગત ટિપ્પણી કરતાં હોબાળો : કશ્યપભાઈ માફી માગે તેવી માંગ

રાજકોટ : જનરલ બોર્ડમાં બજેટની ચર્ચા દરમિયાન કશ્યપભાઈ શુકલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને કહ્યું, 'તમારૂ ઘરમાં'ય નથી ચાલતુ' તેવી અંગત ટિપ્પણી કરતાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો મંચ પાસે દોડી ગયા અને દેકારો મચાવ્યો : કશ્યપભાઈ શુકલ માફી માંગે નહિં ત્યાં સુધી આ મુદ્દે લડત આપવાની જાહેરાત : બોર્ડની બેઠક તાત્કાલીક પૂર્ણ કરી દેવાઈ : કોંગ્રેસે આ બનાવને નારી શકિતના અપમાન સમાન ગણાવ્યો

(1:20 pm IST)